How to Create Free Blog 2021 | Part-2 | Blogger

 

How to Create Free Blog 2021 | Part-2 | Blogger

આ પોસ્ટ માં એમે તમને બતાવી જય રહ્યા છીએ How To Create Blog For Blogger ? ની પૂરી જાણકારી. તમે પણ Blogger પર Blog બનાવવા ઇછો છો તો તમે એકદમ સાચી પોસ્ટ ઉપર આવ્યા છો.

અમે તમને How To Create Free Blog For Blogger ? બિલકુલ સરળ ભાષામાં સમજવીશું. આશા છે કે અમારી બધી પોસ્ટ પસંદ આવતી હશે. અવિજ રીતે અમારી આવનારી બધીજ પોસ્ટ તમને પસંદ આવશે.



    How To Create Free Blog For Blogger ?

    Blogging ની સારી વાત એ છે કે ના કોઈ બોસ ના Pressure થી લોકો પૈસા કમાઈ શકે છે પણ આપના મત પ્રમાણે Boss કરતાં પણ વધારે Pressure હોય છે કારણ કે આમાં ખૂબ વાધારે મહેનત કરવી પડે છે.

    જો તમે લખવામાં interested હોય તો તમે Blog બનાવી પૈસા કમાઈ શકો છો જો તમારી પાસે Computer નું સારું જ્ઞાન હોય તો તમે એક Blog બનાવી તેના પર computer ના વિષે જાણકારી લખી શકો છો.

    તમે ખાલી Computer પર જ બ્લોગ ના બનાવી શકો પણ તમારી પાસે જેકાઈ જ્ઞાન છે તેણે લોકો ને આપી તેમાં થી પણ પૈસા કમાઈ શકો છો જેવાકે Blogging, Health Tips, job, Shayari, Cooking જેવા અનેક topic ઉપર તમારો બ્લોગ સ્ટાર્ટ કારી શકો છો.

    Blogger Kya Hai ? What is Blogger ?

    Blogger blog બનાવવાનું એક platform છે જ્યાં website અથવા blog બનાવી શકીએ છે. આ Google ની એક Service છે જ્યાં તમે એક Blog બનાવી તમારા knowledge ને share કરી શકો છો અને સાથે પૈસા પણ કમાઈ શકો છો. Blogger pyra Lab એ develop કરેલૂ હતું જે Google એ 2003 માં ખરીદી લીધું હતું.

    આ platform ઉપર લખો લોકો blog બનાવે છે કારણ કે તે free service provide કરે છે એટલે કે તમારે આમાં hosting ખરીદવાની જરૂર પડતી નથી.

    તે domain પણ provide કરે છે પણ તે sub-domain હોય છે. જો blogging field માં તમે નવા હોય તો તમને એ સવાલ થતો હશે કે sub-domain કોને કહેવાય. તેના માટે એક અલગ થી પોસ્ટ લખીશું પણ આ પોસ્ટ માં અમે તમને થોડુક  sub-domain વિષે બતાવીએ છીએ. પેલા અપડે domain વિષે જનીએ પછી sub-domain વિષે જાણીશું.

    Domain શું છે? What is Domain ?

    Domain website નું unique નામ હોય છે જેનાથી વેબસાઇટ ની ઓળખ થાય છે જેમકે facebook.com  આમાં .com એ એક domain છે અને ડોમેન બે પ્રકાર ના હોય છે Custom Domain અને sub-domain. Custom domain એ Domain હોય છે જેમાં કોઈપણ કંપની નું નામ ના હોય તે professional હોય છે. તેનો મતલબ એમ કે તમે તમારા પ્રમાણે કોઈ પણ domain ને choose કરીશકો છો. જેમાં કોઈ કંપની નું નામ ના લાગેલું હોય તેવા Domain ને Custom Domain કહેવાય છે.

    sub-domain એવા domain ને કહેવાય જેમાં કોઈ પણ કંપની નું નામ add હોય જેમ કે blogger નું sub-domain 'blogspot' છે અને WordPress નું sub-domain 'WordPress' છે. જેમ કે- 

    example.blogspot.com,

    example.wordpress.com

    What are the benefits of creating a blog on Blogger?(Blogger ઉપર blog બનાવવા ના ક્યાં ફાયદા છે?)

    શું તમે blogger પર blog બનાવવા ના ફાયદા જાણો છો જો નય તો અમે થોડું આના ફાયદા વિષે જણાવી દઈએ કારણકે આના વિષે એક અલગ થી પોસ્ટ બનાવી શું જેમાં Full detail માં blogger ના ફાયદા વિષે  જણાવી શું. તો ચાલો કઈક ફાયદા વિષે જાની લયયે -
    Blogger ના ફાયદા
    • તે ફ્રી service provide કરે છે જેમાં કોઈ પણ free માં blog બનાવી શકે છે.
    • Blogger platform WordPress ની તુલનામાં ખુબજ સરળ છે.
    • તે ફ્રી SSL certificate provide કરે છે.
    • Blogger platform વધારે secure છે કારણ કે તે Google ની service છે.

    How to create a blog on Blogger ? (Blogger ઉપર blog કેમ બનાવવો ?)

    જો તમે blogging field માં નવા છો તો તમારે blogger ઉપર બ્લોગ બાનાવવો જોઈએ કારણ કે તે free ની સાથે easy પણ છે એટલેકે તમારે વધારે setting કરવાની જરૂર નહી પડે.

    આ Google ની service હોવા ને કારણે આમાં જાજા ભાગ ના features પેલાથીજ add કરેલા હોય છે. જો તમે blogger ઉપર blog બનાવવા ઈછો છો તો નીચેના steps ને follow કરો.

    Steps To Create Blogger Blog:

    Step 1: સૌથી પહેલા તમારી પાસે Gmail id હોવી જરૂરી છે જો તમારી પાસે Gmail id નથી તો પહેલા તમારે Gmail id બાણાવવી પડશે કારણ કે ગૂગલ ની બધીજ service ને access કરાવવા માટે તમારી પાસે Gmail id હોવી જરૂરી છે. જો તમારી પાસે Gmail id છે તો આગળ ના steps ને follow કરો.

    Step 2: હવે તમે Blogger ના official વેબસાઇટ પર જાઓ official website પર જવા માટે અહી પાન લિન્ક આપેલ છે ( click here )

    Step 3: હવે તેનાપછી 'Create your blog' option ઉપર ક્લિક કરો. તમે 'Create your blog' option પર કરશો ત્યારબાદ તમારે Gmail id અને password થી લૉગ ઇન થવાનું છે.

    Step 4: હવે login કર્યા પછી તમારી સામે બે option દેખાશે તેમાથી તમારે 'Create a limited blogger profile' option પર કરવાનું રહેશે.

    Step 5: હવે તમારે વેબસાઇટ title લખવાનું રહેશે જેમકે તમારા બ્લોગ નું નામ લખવાનું રહેશે ત્યાર પછી 'Continue to blogger' option ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર બાદ 'Create a new blog' option પર ક્લિક કરો.

    Step 6: હવે તમારી સામે એક pop-up બોક્સ open થશે જેમાં તમારે તમારા blog નું title લખવાનનું રહેશે અને તેના પછી ના બોક્સ માં બ્લોગ નું URL લખવાનું છે. તમે જે URL enter કરો તે જો available હશે તો તેની just સામે green color નું ટીક થાય જસે અથવા red cross symbol દેખાય તો જે URL તમે enter કર્યો છે તે કોઈ બીજા દ્રારા લવામા આવ્યો હશે તેથી બીજો URL તમારે enter કરવાનો રહેશે.

    Step 7: હવે URL enter કર્યા બાદ તમારે કોઈ પણ theme select કરી લેવી તમે પછી પણ કોઈ સારી થીમ લગાવી શકશો. અને ત્યાર પછી 'Create a Blog' option પર ક્લિક કરવું.

    Conclusion

    આજ ની પોસ્ટ માં ટેમે જાણ્યું How To Create Free Blog For Blogger ? ની પૂરી જાણકારી. આશા કરીએ છીએ કે અમારા દ્રારા દેવામાં આવેલ જાણકારી તમને ઉપયોગી થાય હશે.

    Blogger પર Blog બનાવવાની જાણકારી માટે અમારી પોસ્ટ ની મદદ જરૂર લો. How To Create Free Blog For Blogger? ની પૂરી જાણકારી આ પોસ્ટ ના મધ્યમ થી સારી રીતે જાની ચૂક્યા હશો.

    તમને આ જણકારી કેવી લાગી તે કોમેન્ટ બોક્સ માં બતાવી શકો અને કોઈ સવાલ પણ બતાવી શકો અને આ પોસ્ટ વિષે તમારા ફ્રેન્ડ ને પણ કહો અને શોષીયલ મીડિયા પર How To Create Free Blog On Blogger? પણ શેર કરો. જેથી વધુ માણસો સુધી આ જાણકારી પાહૂચે.

    અમારી પોસ્ટ How To Create Blog on Blogger ? માં તમને કોઈ પણ problem હોય તો તમે કમેંટ કરો અમારી ટિમ તમને જરૂર મદદ કરશે.

       

    Tag : Blogging
    Back To Top