આજની પોસ્ટ માં અમે તમારા માટે What is Blogger - Blogger શું છે. વિષે લખ્યું છે જેમાં તમે Blogger ની મદદ થી Free માં વેબસાઇટ કેવીરીતે બનાવી શકશો અને આ વેબસાઇટ ને Google સાથે જોડીને પૈસા પણ કામવી શકશો.
Blogger ના વિષે
Blogger Google ની જ એક Free service છે. આપણે Blogger.com Website પર Free Blog બનાવી શકીએ છીએ અને બીજા માણસો સાથે આપણી Knowledge Share કરી શકીએ છીએ અને સારી વાત એ છે કે Website બનાવ્યા બાદ તેના દ્રારા પૈસા પણ કામવી શકીએ છીએ.
બ્લોગિંગ શું છે - What is Blogging in Gujarati
એક Web log, જેને shortened ફોર્મ માં 'blog' કહેવામા આવે છે એ હકીકત માં એક web page હોય છે જેમાં Contents અને blog posts હોય છે તેજ blog posts લખવાના કાર્ય ને blogging કહહેવામાં આવે છે જો કોઈ ને Blogging આવડે છે તો તેની પાસે આ બધીજ skills હશે. તેના ઉપયોગ થી તે એક Blog ને run અને control કરી શકે છે.
Blogging સંબંધિત બધીજ જાણકારી અને વ્યાખ્યા
હવે ચાલો આપણે Blogging સંબંધિત જાણકારી અને વ્યાખ્યા ના વિષે જાણકારી લાઈએ.
બ્લોગ ની વ્યાખ્યા
- બ્લોગ એક Online journal/diary હોય છે જે Internet માં ઉપલબ્ધ હોય છે વચવા માટે બીજા ઉસર્સ દ્રારા.
બ્લોગર ની વ્યાખ્યા
- Blogger હકીકત માં એ માણસ (system) હોય છે જે blog નો માલિક હોય. તે એજ માણસ છે જે બ્લોગ ને જીવિત રાખે છે તેના પર સમય સમય માં નવા blog post, નવી જાણકારી, case studies, તેમની opinion (મત) અને તેથી વધુ લખીને.
બ્લોગ પોસ્ટ ની વ્યાખ્યા
Blog post એ article અથવા કોઈ content ના piece ને કહેવામા આવે છે જે Blogger દ્રારા આપણાં blog માં લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આ article જે તમે અત્યારે વાચી રહ્યા છો, તે એક blog post છે જે મારા દ્રારા લખવામાં આવેલ છે.
બ્લોગિંગ ની વ્યાખ્યા
Blogging એટલે જે કર્યા એક Blogger તેના Blog માં નિયમીત રૂપે કરતો હોય, જેમ કે સારા informational blog post કરવું, તેની design સુધારવી,seo કરવું, linking કરવું, શેરિંગ કરવું વગેરે જેવા કર્યો.
આ બધા કર્યો ને ભેગા કરીએ તેને blogging કહેવામા આવે છે. આજ Bloging કરવા માટે તમારી પાસે Knowledge હોવું જરૂરી છે, તે તમને આ ટુટોરિયલ માં માળશે. A to Z information તમને અમારા બ્લોગ માથી મળશે, તો ચાલો આગળ શિખીએ.
બ્લોગિંગ ના પ્રકારો
તો તમને Blogging વિષે થોડોક તો Idea તો આવી ગયો હશે, જો Blogging નો મતલબ knowledge શેર કરવું, તો professional blogging એટલે શું ? જેમકે મે તમને પહેલા બતાવ્યા મુજબ આપણે કોઈ કામ professionally કરીયે છે, તો તેનો એ મતલબ થાય છે કે ટનથી કઈક income કરવું એમ કઈ શકીએ. અવિજ રીતે આપણે blogging ને બે category માં divide કરી શકીએ છીએ.
- Personal or Hobby Blogging
- Professional Blogging
એ બસ Hobby ના કારણે blogging કરતાં હોય છે. તેમની પાસે Specific strategy અથવા plan નથી હોતા. તે કોઈ motive થી શેર નથી કરતાં. તે blogging ને time pass ની જેમ વર્તે છે.
Professional Blogging : અને Professional Blogger એમને કહેવાય જે blogging કરીને તેમનું ઘર પણ ચલાવ તા હોય છે, આ એમના માટે એક Business હોય છે. હવે તમે એ વિચારી રહ્યા હશો કે Professional Blogger કેવીરીતે કામ તા હશે.
તો હું તમને બતાવું કે blog અથવા websites માં તમને ads દેખાય છે, આ લોકો ads થી પૈસા કમાય છે. તેથીજ આવા ઘણા ઉપાય છે જેનાથી bloggers ખૂબ સારું revenue generate કરી શકાય. તમારા blog થી.
જેવા કે :-
- Advertising
- Content subscription
- Membership websites
- Affiliate links
- Donation
- E books
- Online courses
- Coaching and consulting
પ્રોફેશનલ બ્લોગિંગ શું છે ?
આપણે સમજાઈ ગયું હશે કે એક બ્લોગર શું કહેવાય. તો ચાલો થોડી જ્ઞાન ની વાતો કરીયે. શું એવું હોય શકે કે કોઈ વગર planning થી business કરી શકે ? નહીં, આ સંભવ નથી. Professional blogger ની પાસે એક સારી planning અને strategy હોય છે, જેના કારણે તે blog બનાવી પૈસા કમી શકે છે.
Tag :
Blogging
