| અરવલ્લી જિલ્લાનો નકશો |
જિલ્લામથક : મોડાસા
જિલ્લાની રચના : ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ સાબરકઠા જિલ્લામથી અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી હતી.
ક્ષેત્રફળ : ૩૨૧૭ ચો..કીમી.
સ્થાન અને સીમા : પૂર્વ:મહીસાગર જિલ્લો, પશ્ચિમ:sઅબરકઠા જીલ્લો, ઉત્તર:રાજસ્થાન રાજ્ય, દક્ષિણ:ખેડાજિલ્લો અને ગાંધીનગર જિલ્લો
તાલુકાઓ : ૦૬
(૧) મોડાસા (૨) ભિલોડા (૩) ધનસુરા (૪) બાયડ (૫) માલપુર (૬) મેઘરજ
વસ્તી : ૧૦,૫૧,૭૪૭ (૨૦૧૧ પ્રમાણે)
વાહન નોંધણી નંબર : GJ 33
નદીઓ : મેશ્વો, હાથમાતી, વાત્રક વગેરે નદીઓ આવેલ છે.
નદીકિનારે વાસેલાં શહેર : શામળાજી જે મેશ્વો નદીના કિનારે આવેલ છે.
સિંચાઈ યોજના :
- હાથમાતી નદી પર બંધ બંધાવમાં આવ્યો છે જે ભિલોડા તાલુકા માં આવેલો છે.
- મજમ નદી પર માજમ બંધ બંધવામાં આવ્યો છે જે મોડાસા તાલુકામાં આવેલો છે.
- મેશ્વો નદી પર શ્યંસરોવર બંધ બંધવામાં આવેલો છે જે શામળાજી માં આવેલો છે.
- વાત્રક નદી પર વાત્રક બંધ બંધવામાં આવેલો છે જે માલપુર માં આવેલો છે.
ખનીજ : બંધકામ માટેના પથ્થર અને ફાયર કલે મળી આવે છે.
Tag :
Gujarat's District