આ પોસ્ટ માં એમે તમને બતાવી જય રહ્યા છીએ What language to write in the blog for adsense approval ની પૂરી જાણકારી. અહી તમને બધીજ ભાષા આપવામાં આવી છે.
અમે તમને Write into many languages in the blog for adsense approval બિલકુલ સરળ ભાષામાં સમજવીશું. આશા છે કે અમારી બધી પોસ્ટ પસંદ આવતી હશે. અવિજ રીતે અમારી આવનારી બધીજ પોસ્ટ તમને પસંદ આવશે.
What language to write in the blog for adsense approval?
આપણે blog લખતી વખતે અમૂકા એવી ભાષા છે કે તેમાં Google adsense નું approval મળતું નથી. તો તમને એ તો ડાઉટ તો હસે જ કે મારે કઈ language ઉપર Blog બનાવવો. જે ભાષા માં અપરૂવલ ના મળે તેમાં કઈ ફાઈદો ના થવવાનો જેના કારણે કઈ income generate નઇ થાય તો એવી કઈ Language છે જેમાં Adsense approval મળે તો ચાલો જાણીએ.
નીચેના કોષ્ટક માં આપેલ તમામ Language માં Adsense approval મળી શકે છે.
Adsense Approval languadge for Blog
| Arabic | Bengali | Bulgarian | Catalan |
| Chinese(simmplified) | Chinese(traditional) | Croatian | Czech |
| Danish | Dutch | Enlish | Estonian |
| Filipino | Finnish | French | German |
| Greek | Gujarati | Hebrew | Hindi |
| Hungarian | Indonesian | Italian | Japanese |
| Kannada | Korien | Latvian | Lithuanian |
| Malay | Malayalam | Marathi | Norwegian |
| Polish | Portuguese | Romenian | Russian |
| Serbian | Slovak | Slovenian | Spennish(European) |
| Spenish(Latin American) | Swedish | Tamil | Telugu |
| Thai | Turkish | Ukrainan | Urdu |
| Vietnamese |