આ પોસ્ટ માં એમે તમને બતાવી જય રહ્યા છીએ How to create privacy policy ની પૂરી જાણકારી. તમે પણ તમારા Blog પર Privacy policy બનાવવા ઇછો છો તો તમે એકદમ સાચી પોસ્ટ ઉપર આવ્યા છો.
અમે તમને Best privacy policy generator in 2021 બિલકુલ સરળ ભાષામાં બતાવીશુ. આશા છે કે અમારી બધી પોસ્ટ પસંદ આવતી હશે. અવિજ રીતે અમારી આવનારી બધીજ પોસ્ટ તમને પસંદ આવશે.
How to create privacy policy Page
અહી તમારે Privacy policy page બનાવવા માટે best privacy policy generator બાતવી શું. જે best free privacy policy generator છે. તે website નું નામ વેબસાઇટપોલિસી છે તેના પર જવા માટે અહી ક્લિક કારો
Step 1:
વેબસાઇટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે નીચે બતાવ્યા પ્રમાણે દેખાશે જેમાં તમારે Create Privacy Policy પર ક્લિક કરવાનું રહેશે.
Step 2:
ત્યાર પછી તમારી સામે નીચે બતાવ્યા પ્રમાણે ડેશબોર્ડ ઓપન થશે ત્યાં તમારે Location Enter કરો અને ત્યાર પછી ફોટો માં બતાવ્યા પ્રમાણે કરી શકો છો. અને ત્યાર પછી Next બટન પર ક્લિક કરો.
Step 3:ત્યાર પછી તમારે No, it’s operated by an individual. પર ક્લિક કરી Next બટન પર ક્લિક કરો
Step 4:
અહી તમને પુછવામાં આવે છે કે શું તમારી વેબસાઇટ માં યુજર Login કરી account બનનાવી શકે છે તો તમારે જે તમને સાચું લાગે તે કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ બટન ક્લિક કરો.
Step 5:
અહી તમને પુછવામાં આવે છે કે વપરાશકર્તાઓ તમારી વેબસાઇટ પર એકબીજા સાથે સંપર્ક કરી શકે છે? તો તમારા મત મુજબ ત્યાં ટીક કરી next બટન ક્લિક કરો.
Step 6:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે.
- શું તમારી વેબસાઇટ માં કોઈ User કાઈ Publish કરી શકે.
- શું તમારી વેબસાઇટ માં કોઈ User કાઈ Social media માં Share કરી શકે
તમારે નીચે બતાવ્યાં પ્રમાણે કરવું એ વધારે સારું રહેશે. અથવા તે પ્રમાણે Yes/no કરી
Step 7:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે.
- શું તમારા લક્ષ્ય પ્રેક્ષકો અથવા યુઝર્સમાં યુએસએના કેલિફોર્નિયાના લોકો શામેલ છે?
- શું તમારા લક્ષ્ય પ્રેક્ષકો અથવા વપરાશકર્તાઓ યુરોપિયન યુનિયનના લોકોને સમાવે છે?
- શું તમારા લક્ષ્ય પ્રેક્ષકો અથવા વપરાશકર્તાઓમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો શામેલ છે?
Step 8:
અહી તમને પુછવામાં આવે છે કે શું તમે હાલમાં તમારી વેબસાઇટ પર ઉત્પાદનો અથવા સેવાઓ વેચવાની યોજના ઘડી રહ્યા છો? ત્યાં તમારે No કરવું.
Step 9:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે.
- શું તમારી વેબસાઇટ કૂકીઝનો ઉપયોગ કરે છે?
- શું તમારી વેબસાઇટ સંકેતોને "track કરતી નથી" નો જવાબ આપે છે?
Step 10:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે.
- શું તમારી વેબસાઇટ પર Affiliate લિંક્સ છે?
- શું તમે તમારી વેબસાઇટ પર જાહેરાત પ્રદર્શિત કરો છો?
- શું તમે ફરીથી માર્કેટિંગ માટે વપરાશકર્તા ડેટા એકત્રિત કરો છો?
- શું તમે તમારા વપરાશકર્તાઓને ઇમેઇલ newsletters મોકલો છો?
- તમે તમારા વપરાશકર્તાઓ પાસેથી કયા પ્રકારની માહિતી એકત્રિત કરો છો?
- તમે તમારા વપરાશકર્તાઓ ભૌગોલિક સ્થાન ઍક્સેસ વિનંતી કરવામાં આવશે?
- શું તમે તમારા વપરાશકર્તાઓ તરફથી કોઈપણ વ્યુત્પન્ન ડેટા એકત્રિત કરો છો?
- શું તમે તૃતીય પક્ષ સ્રોતોમાંથી વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી એકત્રિત કરો છો?
અહી તમારે ફોટો માં બતાવ્યાં પ્રમાણે ટીક કરી નેક્સ્ટ બટન ક્લિક કરો.
Step 12:
અહી તમને પુછવામાં આવે છે કે તમે જે માહિતી એકત્રિત કરો છો તેનાથી તમે શું કરશો? અહી તમારે ફોટો માં બતાવ્યાં પ્રમાણે ટીક કરી નેક્સ્ટ બટન ક્લિક કરો.
Step 13:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે.
- શું તમે તૃતીય પક્ષને વપરાશકર્તા માહિતી વેચશો?
- તમે વ્યવસાયિક વેચાણ અથવા મર્જરની સ્થિતિમાં માહિતી શેર કરશો?
- કાયદાકીય વિનંતીઓ પર તમે કાયદા અમલીકરણ એજન્સીઓને વપરાશકર્તા માહિતી જાહેર કરશો?
- જો તમારી પાસે ડેટા ભંગ હોય તો તમે કેવા પ્રકારની પ્રતિભાવશીલ પગલાં લેશો?
Step 14:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે. User તમને કેવીરીતે કૉન્ટૅક્ટ કરશે ? અહી તમને જે અનુકૂળ લાગે તે ટીક કરવું અથવા ફોટો માં બતાવ્યાં પ્રમાણે ટીક કરવું જ્યાં કૉન્ટૅક્ટ ફોર નું url એન્ટર કરવાનું કહેશે જ્યાં તમારે Contact Us પેજ જોડવાનું રહેશે
- How to Create Contact Us Page best tool for page generator
Step 15:
અહી તમને નીચે પ્રમાને પુછવામાં આવે છે. તમે આ નીતિ અપડેટ્સના વપરાશકર્તાઓને કેવી રીતે સૂચિત કરશો? અહી તમને જે અનુકૂળ લાગે તે ટીક કરવું અથવા ફોટો માં બતાવ્યાં પ્રમાણે ટીક કરવું અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
Step 16:
અહી તમારે Email Address એન્ટર કરી I have read and agree to the terms of service પર ટીક કરી Create My Privacy Policy પર ક્લિક કરો
Step 17:
ત્યાર બાદ તમારી સામે નવું ડેશબોર્ડ ઓપન થશે અને જે Email એન્ટર કરી હશે તેમાં Conformation આવ્યું હશે તે conform કરી Privacy Policy પર ક્લિક કરો.
Step 18:
ત્યાર બાદ તમારી સમે Privacy Policy ઓપન થાય જસે તેને કોપી કરી તમારા બ્લોગ માં એન્ટર કરો.
Also Read- How to Create Contact Us Page best tool for page generator
- How to Create About Us Page best tool
- How to Create Terms and Condition Page best tool for page generator
- How to Create Disclaimer Page best tool for page generator
- How to Create Sitemap
Conclusion
આજ ની પોસ્ટ માં ટેમે જાણ્યું How to create privacy policy ની પૂરી જાણકારી. આશા કરીએ છીએ કે અમારા દ્રારા દેવામાં આવેલ જાણકારી તમને ઉપયોગી થાય હશે.
Blog પર Privacy policy બનાવવાની જાણકારી માટે અમારી પોસ્ટ ની મદદ જરૂર લો. how to write privacy policy for website ની પૂરી જાણકારી આ પોસ્ટ ના મધ્યમ થી સારી રીતે જાની ચૂક્યા હશો.
તમને આ જણકારી કેવી લાગી તે કોમેન્ટ બોક્સ માં બતાવી શકો અને કોઈ સવાલ પણ બતાવી શકો અને આ પોસ્ટ વિષે તમારા ફ્રેન્ડ ને પણ કહો અને શોષીયલ મીડિયા પર how to write a privacy policy for a blog પણ શેર કરો. જેથી વધુ માણસો સુધી આ જાણકારી પાહૂચે.
અમારી પોસ્ટ How to create privacy policy || Best privacy policy generator in 2021 માં તમને કોઈ પણ problem હોય તો તમે કમેંટ કરો અમારી ટિમ તમને જરૂર મદદ કરશે.
